પત્ની સાથે વાત કરવાની રીત
શાસ્ત્રોમાં કોની સાથે કેવી રીતે વાત કરવી તેનો ઉલ્લેખ કરેલ છે....
ભગવાન સાથે હાથ જોડીને....
ગુરૂદેવ સાથે માથું નમાવીને....
માતા સાથે નિખાલસતાથી....
પિતા સાથે આદર સાથે....
ભાઇ સાથે દિલ ખોલીને....
બહેન સાથે વ્હાલથી....
સંતાનો સાથે લાડ પ્યારથી....
મિત્રો સાથે હસી મજાકથી....
અને
પત્ની સાથે ???............
પત્ની સાથે વાત કરવાની રીત માટે નાસા અમેરિકામાં હજુ શોધખોળ ચાલુ છે....